-: જાહેર નિવિદા :-

જાહેરાત ક્રમાંક કમિ/મ્યુનિ./નપાનિ/મહેકમ-૧/પેથાપુર/ફા.ન.૧૪૭૧/વશી.૧૦૨૧/૨૦૧૮ થી થયેલ હુકમ અને શરતોની જોગવાઈ અનુસાર પેથાપુર નગરપાલિકામાં ક્લાર્ક/કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી માટે ઓપટીકલ માર્ક રેડિંગ(OMR) પધ્ધતિ થી MCQ પરીક્ષા ની તારીખ ૨૯/૦૩/૨૦૨૦ તથા મુકાદમની તા.૦૫/૦૪/૨૦૨૦ રોજ રાખેલ હતી, જે કોરોનો વાયરસ ના કારણે સરકારશ્રીના જાહેરનામાંથી મોકુફ રાખવામાં આવેલ છે. પરીક્ષાની નવી તારીખ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેથી સમયસર વેબસાઇટ જોતાં રહેવી. જેની નોંધ લેવી.

પરીક્ષાની નવી તારીખ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેથી સમયસર વેબસાઇટ જોતાં રહેવી. જેની નોંધ લેવી.
-: પરીક્ષા લક્ષી માહિતી :-

ક્લાર્ક અંગેની પરીક્ષાની માહિતી :-

અભ્યાસ ક્રમ તથા પરીક્ષા ની જાહેરાત

મંજુર કરેલ અરજીઓ

ના મંજુર કરેલ અરજીઓ

ક્લાર્ક માટેના કોલ લેટર

મુકાદમ અંગેની પરીક્ષાની માહિતી :-

અભ્યાસ ક્રમ તથા પરીક્ષા ની જાહેરાત

મંજુર કરેલ અરજીઓ

ના મંજુર કરેલ અરજીઓ

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 11
All rights reserved @ PETHAPUR Nagarpalika

સંપર્ક:- પેથાપુર નગરપાલિકા, પેથાપુર
(O).  E-Mail : np_pethapur@yahoo.co.in                                                                                                           Remote Support